Pranav Vachharajani
12 years 1 week ago
આપે બહુ જ મજબૂત, સાચું અને સાંસ્ક્રુતિક ધરોહરના પ્રતિક સામું માધ્યમ પસંદ કર્યું છે. જે અંત્યોદય જેમ છેવાડાના માનવી સુધી આપનો સંદેશ પહોચાડી શકશે. પરંતુ આ માધ્યમને વધુ સંપર્કશીલ (interactive) બનાવવા માટે સાથે એસએમએસ દ્વારા કે ફોન દ્વારા લોકો પોતાના પ્રતીભાવ આપના સુધી પહોચાડી શકે તો લોકોને ભાવનાત્મક સંતોષ પણ મળશે. તે ઉપરાંત દરેક રેડિયો કેન્દ્ર પર પ્રદેશિક ભાષામાં તે જ વખતે અનુવાદની સુવિધા રાખવામાં આવે તો વ્યાપ અને અસર અનેક ગણી થઈ શકે.
પ્રણવ વછરાજાની , ગુજરાતી સમાચાર વાચક, આકાશવાણી, દિલ્હી
Like
(1)
Dislike
(0)
Reply
Report Spam
