shrikant ashar
11 years 4 months ago
જમાવટ કરેલો વિવિધ સામાન ગેરવહીવટને કારણે છે.
પરિસ્થિતિ એવી થઇ છે કે કુશળ અને વફાદાર કામગાર નિરુપાય બનીને ભોગવે રાખે છે.
આ બધાની અસરથી મહેનતુ , પ્રામાણિક, નેક અને સંસ્થાને કર્મ મંદિર સમજીને કામ કરતા વર્ગને તકલીફ અને વસવસો થાય છે.
પરિણામે લાયકાત વગરનાને બઢતી અને લાયકાતવાળાને અન્યાય થાય છે.
તાજેતરમાં સંસ્થાને કર્મ મંદિર સમજીને પચ્ચીસ થી ત્રીસ વર્ષો થી કામ કરતા મહેનતુ, પ્રામાણિક, નેક કાર્યકર્તાઓને આપેલ બઢતી રદ કરીને એટલા નીચે ઉતારી પાડેલ છે કે જે લોકો એમના હાથ નીચે કામ કરતા એમની નીચે
Like
(0)
Dislike
(5)
Reply
Report Spam
